સુરતમાં કાર નેહરમાં પડતા ચિસાચીસ, સ્થાનિકોએ રેસ્ક્યુ કરી ચાર લોકોને બચાવ્યા.
સુરતમાં કાર નેહરમાં પડતા ચિસાચીસ, સ્થાનિકોએ રેસ્ક્યુ કરી ચાર લોકોને બચાવ્યા.
Published on: 15th February, 2026

સુરતના દાંડી રોડ પર અકસ્માતમાં એક કાર નેહરમાં ખાબકી. ગ્રામજનોએ રેસ્ક્યુ કરી કારમાં ફસાયેલા ચાર લોકોને બચાવ્યા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સામાન્ય ઈજાઓ થઇ છે. અકસ્માતનાં કારણોની તપાસ ચાલુ છે.