Independence Day 2025: 15 ઓગસ્ટે ભારત સહિત અન્ય દેશોની આઝાદી અને લિસ્ટ જુઓ.
Published on: 05th August, 2025
15 ઓગસ્ટ ભારત માટે મહત્વપૂર્ણ છે, આ દિવસે અન્ય દેશો પણ આઝાદી ઉજવે છે. દક્ષિણ કોરિયા, કોંગો, બહેરીન જેવા દેશો પણ 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે. દક્ષિણ કોરિયા જાપાની શાસનથી મુક્તિ દિવસ ઉજવે છે. કોંગોએ ફ્રાન્સથી સ્વતંત્રતા મેળવી હતી અને બહેરીનને બ્રિટિશ શાસનથી. જાપાનમાં આ દિવસ યુદ્ધના અંતના સ્મારક દિવસ તરીકે ઉજવાય છે.

Published on: August 05, 2025