હાલોલમાં 'મહિલા સ્વાવલંબન' દિવસની નારી વંદન ઉત્સવ સપ્તાહ ઉજવણી અને રોજગાર ભરતી મેળામાં મહિલાઓનો ઉત્સાહપૂર્ણ ભાગ.
Published on: 05th August, 2025
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવ-સપ્તાહ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં "મહિલા સ્વાવલંબન" દિવસની ઉજવણી થઈ. જેમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું, જેમાં MG Motors અને LIC India જેવી કંપનીઓએ ભાગ લીધો. મહિલાઓને સરકારની યોજનાઓ અને IEC મટીરીયલનું વિતરણ કરાયું, અને વ્હાલી દીકરી યોજનાના હુકમો અપાયા.

Published on: August 05, 2025