અખિલેશ યાદવ Muslim-Yadav માટેના વિવાદાસ્પદ આદેશથી ભડક્યા, જાતિ-ધર્મ જોઈને ટાર્ગેટ કરાઈ રહ્યા છે.
Published on: 05th August, 2025
Uttar Pradeshમાં પંચાયતી રાજ નિયામકમંડળે Muslim-Yadav મામલે વિવાદાસ્પદ આદેશ જારી કરતા રાજકારણ ગરમાયું છે. મંડળે યાદવો અને મુસ્લિમોએ ગેરકાયદેસર કબજે કરેલી જમીન મુક્ત કરાવવાનું અભિયાન શરૂ કરવા જણાવ્યું છે. આ આદેશ બાદ અખિલેશ યાદવે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે અને કોર્ટમાં જવાની વાત કરી છે.

Published on: August 05, 2025