રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ: રામ મોકરિયાને RMC અને પક્ષના કાર્યક્રમોમાં નો-એન્ટ્રી!
Published on: 05th August, 2025
રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં રામ મોકરિયાને પ્રવેશબંધીના મુદ્દે ડેપ્યુટી મેયરએ ગોળ ગોળ જવાબો આપ્યા. તેમણે ભાજપને પરિવાર ગણાવ્યો અને રામભાઈ વડીલ હોવાનું જણાવ્યું. કોર્પોરેશનના કાર્યક્રમોની આમંત્રણ પત્રિકામાં રામભાઈનું નામ ન હોવાથી વિવાદ સર્જાયો છે, કારણ કે રામભાઈએ અગાઉ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.

Published on: August 05, 2025