ગોંડલ: બિલીયાળા ગામે વીજ કરંટથી પિતા-પુત્રનું ઘટના સ્થળે કરુણ મોત, પરિવારમાં શોક.
Published on: 03rd August, 2025
રાજકોટના ગોંડલના બિલીયાળા ગામે કૂવાની મોટર ચાલુ કરવા જતાં વીજ કરંટ લાગવાથી પિતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું. મૃતકો ભીખા હિરપરા અને પુત્ર ક્રિશ હિરપરા છે. ક્રિશ BBAમાં અભ્યાસ કરતો હતો. રક્ષાબંધન પહેલાં જ બે બહેનોએ ભાઈ ગુમાવ્યો. પોલીસ અને PGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી, વધુ તપાસ ચાલુ. ગામમાં શોકનું મોજુ છવાયું.

Published on: August 03, 2025