અંબાજીમાં ભક્તોની ભીડ, ચંદ્રગ્રહણને કારણે દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરાયો.
અંબાજીમાં ભક્તોની ભીડ, ચંદ્રગ્રહણને કારણે દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરાયો.
Published on: 03rd March, 2026

હોળીના પર્વે અંબાજીમાં ભક્તો ઉમટ્યા, ફૂલો અને રંગોથી હોળીની ઉજવણી કરી. ચંદ્રગ્રહણના કારણે મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે, સવારે 8:00 વાગ્યે મંદિર મંગલ થયું. ભક્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી, સભા મંડપમાંથી દર્શન કરી શકશે. ભીડ નિયંત્રિત કરવા તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ.