108: બાલારામમાં ગરમીથી બેભાન દર્શનાર્થીને ચિત્રાસણી 108 ટીમે CPR આપીને જીવ બચાવ્યો.
Published on: 05th August, 2025
ગુજરાત સરકાર અને EMRI GHS સંચાલિત 108 સેવાએ બાલારામમાં ગરમીથી બેભાન દર્શનાર્થીને બચાવ્યો. ચિત્રાસણી 108 ટીમના EMT ધવલભાઈ અને પાયલોટે તાત્કાલિક CPR આપીને દર્દીને પ્રાથમિક સારવાર આપી. અમદાવાદ હેડ ઓફિસના ડોક્ટરની સલાહ મુજબ NPA દ્વારા ઓક્સિજન અપાયું. વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખસેડાયા, જ્યાં પરિવારે 108 ટીમનો આભાર માન્યો.

Published on: August 05, 2025