નસવાડીના બાપા સીતારામ મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણીનું આયોજન.
નસવાડીના બાપા સીતારામ મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણીનું આયોજન.
Published on: 23rd March, 2026

નસવાડીમાં બાપા સીતારામ મંદિરે રામનવમીની ધામધૂમથી ઉજવણીની તૈયારીઓ શરૂ. રામનવમી પૂર્વે ટ્રસ્ટીઓની બેઠકમાં પૂ. રજની બાપુએ માર્ગદર્શન આપ્યું. નસવાડી નગરમાં ભવ્ય શોભાયાત્રા, લોકડાયરો અને મહાપ્રસાદીનું આયોજન કરાયું છે, જેમાં અંદાજે 15,000થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા છે. સેવાભાવી લોકો દ્વારા ઉદાર હાથે લોકફાળો આપવામાં આવી રહ્યો છે.