વલસાડમાં ભાનુશાલી સમાજનો ત્રિવેણી મહોત્સવ: CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘ઓધવ ભવન’નું લોકાર્પણ.
વલસાડમાં ભાનુશાલી સમાજનો ત્રિવેણી મહોત્સવ: CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘ઓધવ ભવન’નું લોકાર્પણ.
Published on: 22nd March, 2026

વલસાડમાં ભાનુશાલી સમાજ દ્વારા ધરમપુર ચોકડી પાસે ‘ઓધવ ભવન’નું લોકાર્પણ અને વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે. CM ભૂપેન્દ્ર પટેલ ભવનનું લોકાર્પણ કરશે. 19 થી 25 માર્ચ દરમિયાન શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે, જેમાં શરદભાઈ વ્યાસ કથાનું રસપાન કરાવશે. આ કાર્યક્રમ સંત હરિદાસજી મહારાજના આશીર્વાદથી થશે અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ હાજર રહેશે.