પાદરા નગરપાલિકામાં દિપેશ પંચાલે પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો.
પાદરા નગરપાલિકામાં દિપેશ પંચાલે પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો.
Published on: 22nd May, 2026

પાદરા નગર પાલિકાના નવનિયુક્ત પ્રમુખ દિપેશ પંચાલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો. અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરના પ્રશ્નો, સફાઇ, પાણી, માર્ગ-ગટર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. સર્વાંગી વિકાસ અને પારદર્શક વહીવટ માટે ટીમભાવના સાથે કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.