IAS માતા-પિતાના સંતાનોને અનામત કેમ? SC નો સવાલ.
IAS માતા-પિતાના સંતાનોને અનામત કેમ? SC નો સવાલ.
Published on: 22nd May, 2026

સુપ્રીમ કોર્ટે OBC અનામત અને ક્રીમી લેયર અંગે સુનાવણી કરતાં પૂછ્યું, જો માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામતનો લાભ શા માટે? આ ટિપ્પણીથી ક્રીમી લેયરની મર્યાદા અને અનામતના માપદંડો પર ફરી ચર્ચા તેજ બની છે. અનામતનો હેતુ ખરેખર પછાત, શોષિત અને વંચિત લોકો સુધી પહોંચવાનો છે, ત્યારે ઉચ્ચ વહીવટી સેવાઓમાં પહોંચેલા પરિવારોના બાળકોને લાભ આપવાનું ઔચિત્ય શું, તેવો વેધક સવાલ કોર્ટે કર્યો છે.