મહેસાણામાં સર્કિટ હાઉસ કટ પાસે વૃદ્ધને બાઇકની ટક્કર!
મહેસાણામાં સર્કિટ હાઉસ કટ પાસે વૃદ્ધને બાઇકની ટક્કર!
Published on: 22nd May, 2026

મહેસાણામાં સર્કિટ હાઉસ કટ પાસે અજાણ્યા બાઇક ચાલકે વૃદ્ધ કાંતિલાલ નરસિંહભાઈ પરમારને ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાયા હતા. માથા અને ખભાના ભાગે ઇજા થતાં ભાન ગુમાવ્યું હતું. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.