ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી: આદર્શ આચાર સહિંતા લાગુ, 23 એપ્રિલ 2026 ના રોજ મતદાન.
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી: આદર્શ આચાર સહિંતા લાગુ, 23 એપ્રિલ 2026 ના રોજ મતદાન.
Published on: 18th March, 2026

આણંદ જિલ્લાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થતા, આદર્શ આચારસંહિતા અમલી બની છે. ઉમરેઠ મતવિસ્તાર પૂરતા નિયંત્રણો મર્યાદિત છે, જ્યારે વહીવટી નિયમો સમગ્ર જિલ્લાને લાગુ પડશે. 23 એપ્રિલ, 2026 ના રોજ મતદાન યોજાશે. આચારસંહિતાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.