કોંગ્રેસે સંસદમાં વક્તાઓની યાદીમાંથી શશિ થરૂરનું નામ હટાવ્યું; થરૂરનું મૌન વ્રત!
કોંગ્રેસે સંસદમાં વક્તાઓની યાદીમાંથી શશિ થરૂરનું નામ હટાવ્યું; થરૂરનું મૌન વ્રત!
Published on: 28th July, 2025

સંસદમાં નામ ન હોવા પર શશિ થરૂરે 'મૌન વ્રત' કહ્યું. પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે કોંગ્રેસે ગૌરવ ગોગોઈ સહિત છ નેતાઓની યાદી જાહેર કરી, જેમાં થરૂરનું નામ નહોતું. થરૂરે CPP ઓફિસમાં વિનંતી મોકલી ન હતી. સરકાર અને વિપક્ષ વચ્ચે 16 કલાકની ચર્ચા માટે સહમતિ સધાઈ હતી, જેમાં વિપક્ષે ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા પર સવાલો ઉઠાવ્યા.