પાટણ પાલિકામાં સોસાયટી પ્રમુખો સાથે COની બેઠક, ગટર અને પાણીના પ્રશ્નોની ચર્ચા.
પાટણ પાલિકામાં સોસાયટી પ્રમુખો સાથે COની બેઠક, ગટર અને પાણીના પ્રશ્નોની ચર્ચા.
Published on: 22nd May, 2026

પાટણ નગરપાલિકાના ચીફ ઓફ્સિરે ટેલીફોન એક્સચેન્જ વિસ્તારની સોસાયટીઓના પ્રમુખો સાથે મુલાકાત કરી. બેઠકમાં કેનાલમાં ભરાતા દુષિત પાણી અને ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના પ્રશ્નોની રજૂઆત થઈ. CO હિરલબેન ઠાકરેએ કેનાલની સફાઈ અને ગટર લાઈનોને ડાયવર્ટ કરીને સમસ્યા નિવારવાની ખાતરી આપી.