દેડિયાપાડામાં ચૂંટણી પહેલાં રાજકીય બેનર્સ અને હોર્ડિંગ્સ દૂર કરાયા.
દેડિયાપાડામાં ચૂંટણી પહેલાં રાજકીય બેનર્સ અને હોર્ડિંગ્સ દૂર કરાયા.
Published on: 04th April, 2026

દેડિયાપાડા ગ્રામ પંચાયતે સરપંચ અને તલાટીના માર્ગદર્શન હેઠળ સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્ય બજાર, ચાર રસ્તા, મોઝદા રોડ, પારસી ટેકરા તથા આસપાસના વિસ્તારોમાંથી મોટા રાજકીય હોર્ડિંગ્સ, બોર્ડ અને ધજા-પતાકાઓ ઉતારી લીધા છે. આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.