રવિ કિશનની માંગણી: હોટલ-ઢાબામાં FOOD QUANTITY માટે કાયદો બને, ભાવ અને ગુણવત્તામાં એકરૂપતા હોવી જોઈએ.
રવિ કિશનની માંગણી: હોટલ-ઢાબામાં FOOD QUANTITY માટે કાયદો બને, ભાવ અને ગુણવત્તામાં એકરૂપતા હોવી જોઈએ.
Published on: 31st July, 2025

BJP સાંસદ રવિ કિશને સરકારને હોટલ, રેસ્ટોરન્ટમાં FOODના ભાવ નિયંત્રિત કરવા કાયદો બનાવવાની માંગ કરી. તેમણે કહ્યું કે દેશમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ભાવમાં એકરૂપતા નથી. કોઈ જગ્યાએ સમોસા મોંઘા તો કોઈ જગ્યાએ સસ્તા મળે છે. આથી ગ્રાહકોને પોષણક્ષમ ભાવે FOOD મળી રહે તેવો કાયદો બને. MENUમાં માત્ર કિંમત નહીં, QUANTITY પણ દર્શાવવી જોઈએ.