સરકાર કહે છે ગેસ પૂરતો છે, પણ પ્રજા માને છે કે આ નર્યું જુઠ્ઠાણું છે.
સરકાર કહે છે ગેસ પૂરતો છે, પણ પ્રજા માને છે કે આ નર્યું જુઠ્ઠાણું છે.
Published on: 13th March, 2026

અખાતી યુદ્ધથી ગેસની સમસ્યા અને પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લાગી શકે છે. વહિવટકર્તાઓ supply પર ધ્યાન રાખે છે, પણ માલ ગ્રાહકો સુધી પહોંચે છે કે નહીં તે જોતા નથી. કાળા બજાર કરનારા સામે પગલાં લેવા જરૂરી છે. 24 કલાક કંટ્રોલ રૂમ છે પણ સમસ્યાનો ઉકેલ મળતો નથી.