ગોપાલ ઇટાલિયા દ્વારા શોષણખોર સરકારનો ખુલાસો: ફિક્સ પે કેસમાં વકીલોને પ્રતિ મુદતના 2 લાખ ફી ચૂકવાઈ, કેસ 14 વર્ષથી ચાલુ.
ગોપાલ ઇટાલિયા દ્વારા શોષણખોર સરકારનો ખુલાસો: ફિક્સ પે કેસમાં વકીલોને પ્રતિ મુદતના 2 લાખ ફી ચૂકવાઈ, કેસ 14 વર્ષથી ચાલુ.
Published on: 18th March, 2026

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકારની ફિક્સ પગાર નીતિને Supreme Courtમાં ચેલેન્જ કરવા બદલ વકીલોને ચૂકવાતી ફી અંગે પ્રશ્ન પૂછ્યો. જવાબમાં જાણવા મળ્યું કે એપ્રિલ 2012થી અરજી પર કાર્યવાહી ચાલી રહી છે. જેમાં Mahesh Agarwalને 2 લાખ, Harish Salve, K. Viswanath અને Niraj Kishan Kaulની ફી નિયત નથી, Mukul Rohatgiને 2 લાખ, Tushar Mehta અને Manisha Shahને દિવસના 2 લાખ, K.K. Venugopalને 5 લાખ ફી ચૂકવાઈ છે.