નાસાઉના પૂર્વ ડેપ્યુટી કંટ્રોલર દિલીપ ચૌહાણે મમદાનીને શુભેચ્છા આપી, તેઓ પોતાના વિશ્વાસ અને લક્ષ્યો પર અડગ રહ્યા.
નાસાઉના પૂર્વ ડેપ્યુટી કંટ્રોલર દિલીપ ચૌહાણે મમદાનીને શુભેચ્છા આપી, તેઓ પોતાના વિશ્વાસ અને લક્ષ્યો પર અડગ રહ્યા.
Published on: 05th November, 2025

સાઉથ એશિયન નેતા દિલીપ ચૌહાણે મમદાનીને અભિનંદન પાઠવ્યા, જેઓ પોતાના વિશ્વાસ પર અડગ રહ્યા. તેમનું ન્યૂયોર્કને વધુ સારું બનાવવાનું વિઝન સ્પષ્ટ છે. મમદાનીની જીત લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેઓ દરેક માટે રોલ મોડલ છે. ઝોહરાન મમદાનીએ ન્યૂયોર્કની મેયરની ચૂંટણી જીતી, તેઓ ભારતીય મૂળના પ્રથમ મેયર બન્યા.