રાજકોટ ભાજપનું નવું માળખું બનશે; 7 મહિલાઓને સ્થાન
રાજકોટ ભાજપનું નવું માળખું બનશે; 7 મહિલાઓને સ્થાન
Published on: 05th November, 2025

રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદ વચ્ચે FIRST TIME પ્રદેશ ભાજપે નિરીક્ષકો મોકલી નવું માળખું બનાવવાનો નિર્ણય કર્યો છે. નિરીક્ષકો, ભરતસિંહ પરમાર અને બિજલબેન પટેલે નેતાઓ પાસેથી યાદી મંગાવી છે. 21 લોકોના માળખામાં મહિલાઓને પ્રાધાન્ય, 1 આદિજાતિ મહિલા, 1 SC પુરુષ ફરજીયાત લેવાશે. ચૂંટણીને ધ્યાનમાં રાખી જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખી માળખું તૈયાર થશે. લેટરબોમ્બને લઇને રાજકારણ ગરમાયું છે.