અમદાવાદમાં વિકાસના અલગ માપદંડ: પશ્ચિમ માટે ૬૦૨ કરોડ, પૂર્વ માટે માત્ર ૫૧૦ કરોડની ફાળવણી.
અમદાવાદમાં વિકાસના અલગ માપદંડ: પશ્ચિમ માટે ૬૦૨ કરોડ, પૂર્વ માટે માત્ર ૫૧૦ કરોડની ફાળવણી.
Published on: 21st February, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિકાસ માટે અલગ માપદંડ છે. વર્ષ ૨૦૨૬-૨૭માં અમદાવાદ પશ્ચિમના ત્રણ ઝોનમાં વિકાસ માટે રૂપિયા ૬૦૨ કરોડ, જ્યારે અમદાવાદ પૂર્વના ચાર ઝોનમાં માત્ર રૂપિયા ૫૧૦ ફાળવવામાં આવ્યા. આ ફાળવણી ભેદભાવ દર્શાવે છે.