ગાંધીનગર: સ્પેશિયલ હોમમાંથી મૂકબધિર બાળક ગુમ; Sector-28ની સંસ્થામાંથી દીવાલ કૂદી ફરાર, અપહરણ ફરિયાદ.",
ગાંધીનગર: સ્પેશિયલ હોમમાંથી મૂકબધિર બાળક ગુમ; Sector-28ની સંસ્થામાંથી દીવાલ કૂદી ફરાર, અપહરણ ફરિયાદ.",
Published on: 21st February, 2026

ગાંધીનગરના Sector-28ની મૂકબધિર સંસ્થામાંથી 13 વર્ષીય બાળક ગુમ થતા તપાસ શરૂ. અગાઉ બિનવારસી બાળક રાત્રે સંસ્થામાંથી નીકળી જતા અપહરણનો ગુનો નોંધાયો. સંસ્થાના ગૃહપતિએ ફરિયાદ નોંધાવી, બાળક અગાઉ પણ ભાગી ગયો હતો, સરકારી સંભાળ ગૃહને જાણ કરાઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.",