World Mother Language Day: ગુજરાતી ભાષાનું મહત્વ, ઇતિહાસ અને વૈશ્વિક પ્રસાર: સંસ્કૃતિ અને અસ્મિતાની જાળવણી.
World Mother Language Day: ગુજરાતી ભાષાનું મહત્વ, ઇતિહાસ અને વૈશ્વિક પ્રસાર: સંસ્કૃતિ અને અસ્મિતાની જાળવણી.
Published on: 21st February, 2026

World Mother Language Day નો ઇતિહાસ ભાષા માટેના સંઘર્ષથી જોડાયેલો છે. 1952માં બાંગ્લાદેશમાં બંગાળી ભાષા માટે આંદોલન થયું. UNESCO એ 21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ જાહેર કર્યો. ગુજરાતી ભાષા 700 વર્ષથી વધુ પ્રાચીન છે, જે યુ.એસ.એ., કેનેડા, આફ્રિકા અને યુ.કે.માં વસતા ગુજરાતીઓની શાન છે. માતૃભાષાનું જતન કરીએ અને સંસ્કૃતિને જીવંત રાખીએ. અંગ્રેજી શીખવું જરૂરી પણ માતૃભાષાનું અપમાન ન થવું જોઈએ.