અમદાવાદ જન્મદિવસ: 'હેરિટેજ સિટી' થી 'મેગા સિટી' સુધીની ગૌરવશાળી સફર.
અમદાવાદ જન્મદિવસ: 'હેરિટેજ સિટી' થી 'મેગા સિટી' સુધીની ગૌરવશાળી સફર.
Published on: 21st February, 2026

આગામી 26 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ 615મો સ્થાપના દિવસ ઉજવશે. વર્ષ 1411માં અહેમદ શાહે સાબરમતી નદી કિનારે પાયો નાખ્યો. આજે અમદાવાદ આર્થિક કેન્દ્ર, આઝાદીના જંગનું સાક્ષી અને 'વર્લ્ડ હેરિટેજ સિટી' છે. સીદી સઈદની જાળી, 21 દરવાજા ઈતિહાસની સાક્ષી પૂરે છે. ભદ્રકાળી મંદિર, સૂફી સંતની દરગાહ આસ્થાના કેન્દ્રો છે.