આત્મનિર્ભરતા વચ્ચે AMC પર 3141 કરોડનું દેવું, વાર્ષિક હિસાબ રજૂ કરાતા નથી.",
આત્મનિર્ભરતા વચ્ચે AMC પર 3141 કરોડનું દેવું, વાર્ષિક હિસાબ રજૂ કરાતા નથી.",
Published on: 21st February, 2026

AMC Budget Meeting માં, આત્મનિર્ભરતાની વાતો વચ્ચે વર્ષ 2026-27ના 18518 કરોડના બજેટ પર વિપક્ષે 3141 કરોડના દેવાનો આક્ષેપ કર્યો. કોર્પોરેશન કરોડોના બજેટ મંજૂર કરે છે પણ હિસાબ આપતું નથી, ટેક્સના નાણાંનું શું કર્યું તે જણાવતું નથી. છેલ્લા બે વર્ષથી વાર્ષિક અહેવાલ રજૂ થતો નથી, પણ અમદાવાદમાં દર કલાકે બે કરોડના વિકાસકામ થઈ રહ્યા છે: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી.",