Vadodara: કરજણના 3 મકાનમાં આગને ફાયર બ્રિગેડે કાબુમાં લીધી, મોટી જાનહાનિ ટળી.
Vadodara: કરજણના 3 મકાનમાં આગને ફાયર બ્રિગેડે કાબુમાં લીધી, મોટી જાનહાનિ ટળી.
Published on: 21st February, 2026

વડોદરાના કરજણ તાલુકાના ચોરભુજ ગામે આગ લાગતા અફરાતફરી મચી. પરમાર ફળિયામાં શોર્ટ સર્કિટથી આગ લાગી અને ત્રણ મકાનોને ઝપેટમાં લીધા, ઘરવખરી બળી ગઈ. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, જાનહાનિ ટળી તે રાહતની વાત છે. Short circuitથી લાગેલી આગે વિકરાળ રૂપ લીધું હતું.