Trump Tarrif: IEEPA શું છે? રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફટકો.
Trump Tarrif: IEEPA શું છે? રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફટકો.
Published on: 21st February, 2026

અમેરિકાની અદાલતે ટ્રમ્પના ટેરિફ નિર્ણય પર રોક લગાવી IEEPAના ઉપયોગ પર મર્યાદા મૂકી. કોર્ટે જણાવ્યું કે IEEPAથી મનસ્વી ટેરિફ ના લગાવી શકાય, ટ્રમ્પ સરકાર પાસે અન્ય કાનૂની વિકલ્પો ઉપલબ્ધ છે, અને કલમ 232, 301, અને 122નો ઉપયોગ કરશે. IEEPA કાયદો રાષ્ટ્રીય કટોકટીમાં આર્થિક વ્યવહારો નિયંત્રિત કરે છે.