અમદાવાદ: વસ્ત્રાલમાં ‘મિલ્ક ચોર’નો આતંક, ઘટના CCTVમાં કેદ - દૂધ ચોરીથી સ્થાનિકોમાં ભય.",
અમદાવાદ: વસ્ત્રાલમાં ‘મિલ્ક ચોર’નો આતંક, ઘટના CCTVમાં કેદ - દૂધ ચોરીથી સ્થાનિકોમાં ભય.",
Published on: 21st February, 2026

અમદાવાદના વસ્ત્રાલમાં દૂધ ચોરીના બનાવો વધ્યા, સ્થાનિકો ચિંતિત છે. Amul પાર્લરમાંથી 100 લિટર દૂધની ચોરી CCTVમાં કેદ થઈ. અગાઉ પણ આરોપીઓની ધરપકડ થઈ હતી, જેમના પર 18 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે દુકાનદારોને સાવચેતી રાખવા જણાવ્યું, અને આરોપીને પકડવા CCTV ફૂટેજ અને MOBILE ટ્રેકિંગથી તપાસ ચાલુ છે.",