ભરૂચમાં UCC કાયદાના વિરોધમાં લઘુમતિ સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવવામાં આવ્યો.
ભરૂચમાં UCC કાયદાના વિરોધમાં લઘુમતિ સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવવામાં આવ્યો.
Published on: 04th April, 2026

જંબુસર અને કાવી ગામમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજે જુમ્માની નમાઝ પછી કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ વિરોધ કર્યો. મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનો મસ્જિદ બહાર એકત્રિત થયા અને U.C.C બિલ વિરોધી પ્લેકાર્ડ દર્શાવી અસંમતિ વ્યક્ત કરી. આગેવાનોએ જણાવ્યું કે સરકારે સમાજના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવો જોઈએ.