બાબર આઝમ અને રિઝવાન સહિતના પાકિસ્તાની ક્રિકેટર્સ 100 કરોડની ઠગાઈનો ભોગ બન્યા, PCB તપાસ શરૂ.
બાબર આઝમ અને રિઝવાન સહિતના પાકિસ્તાની ક્રિકેટર્સ 100 કરોડની ઠગાઈનો ભોગ બન્યા, PCB તપાસ શરૂ.
Published on: 23rd January, 2026

PCB: બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાહીન આફ્રિદી સહિતના પાકિસ્તાની ક્રિકેટરો કરોડોની છેતરપિંડીનો શિકાર બન્યા. આ મામલો પોન્ઝી સ્કીમ સાથે જોડાયેલો છે. Pakistan Cricket Board (PCB) એ આ બાબતની નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે. ક્રિકેટર્સને લાલચ ભારે પડી. સ્કીમમાં રોકાણની રકમ ડૂબી ગઈ હોવાની આશંકા છે.