બ્લેક એન્ડ વ્હાઈટ: સંતના સ્વાંગમાં શેતાનોનો ધંધો કેમ ચાલે છે તે વિષે.
બ્લેક એન્ડ વ્હાઈટ: સંતના સ્વાંગમાં શેતાનોનો ધંધો કેમ ચાલે છે તે વિષે.
Published on: 30th July, 2025

છાંગુર બાબા નામના નકલી ધર્મગુરુ ધર્માંતરણ કૌભાંડ અને વિદેશી ફંડને લીધે વિવાદમાં આવ્યા. ED એ દરોડા પાડ્યા. ચલણી નોટોનો જથ્થો મળ્યો. પોલીસ અધિકારી સસ્પેન્ડ થયા. લેવ તોલ્સ્તોયની વાર્તા છે કે સરળ રહીને જીવીએ તો કોઈ બાબાની જરૂર નથી. નકલી ધર્મગુરુઓ બેવકૂફ બનાવે છે, પ્રજા જવાબદાર છે.