પૂજા મર્ડર કેસ-1: ટીવી સિરિયલની હિરોઈન જંગલમાં કેમ ગઈ? - એક હત્યા અને અનેક સવાલો.
Published on: 30th July, 2025
કર્ણાટકના બેંગ્લુરુ નજીકના જંગલમાં એક યુવતીની લાશ મળે છે. તે ફેશનેબલ કપડાં અને બ્રાન્ડેડ ઘડિયાળ પહેરેલી હતી. તપાસમાં ખબર પડે છે કે તે કોલકાતાની પૂજા સિંહ નામની ટીવી સિરિયલની હિરોઈન અને મોડેલ છે, જે ૨૯મી જુલાઈએ બેંગ્લુરુ ગઈ હતી. પોલીસે તેના પતિ સુદીપ ડેની પૂછપરછ કરી, પણ તેમને પૂજાના મર્ડર વિશે જણાવ્યું નહોતું. સુદીપે જણાવ્યું કે પૂજા ૨૯મી જુલાઈએ બેંગ્લુરુ જવા રવાના થઈ હતી અને ૩૧મી જુલાઈએ પરત આવવાની હતી.

Published on: July 30, 2025
Published on: 29th July, 2025