રાજેન્દ્ર ચોલ: હજાર વર્ષ પહેલાંના રાજાધિરાજ - એક સંક્ષિપ્ત વર્ણન.
રાજેન્દ્ર ચોલ: હજાર વર્ષ પહેલાંના રાજાધિરાજ - એક સંક્ષિપ્ત વર્ણન.
Published on: 30th July, 2025

તમિલનાડુના ગંગાઈકોંડા ચોલપુરમ મંદિરે ‘આદિ તિરુવથિરઈ ઉત્સવ’ની ઉજવણી થઈ. 1025માં ગંગાઈકોંડા મંદિર બંધાયું, જે ચોલ વંશનું પાટનગર હતું. રાજેન્દ્ર પ્રથમે 1014માં સત્તા સંભાળી અને 1025માં સમુદ્ર પાર નૌકા પરાક્રમ કર્યું. તેમણે ગંગાઈકોંડાને રાજધાની બનાવી અને શિવમંદિર બંધાવ્યું, જે ‘UNESCO વર્લ્ડ હેરિટેજ’ સાઈટ છે. રાજેન્દ્ર ગંગા સુધી સામ્રાજ્ય પહોંચાડનારા પહેલા રાજવી હતા.