ભારતની એકમાત્ર પુરુષ નદી બ્રહ્મપુત્ર, જે દર વર્ષે 3 દિવસ માટે લાલ થઈ જાય છે!
Published on: 06th August, 2025
ભારતમાં નદીઓને સ્ત્રીલિંગ નામ અપાય છે, પરંતુ બ્રહ્મપુત્ર પુરુષ નદી છે. તે એશિયાની લાંબી નદીઓમાંની એક છે. આ નદીને પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ નદી પોતાની વિશાળતા અને ધાર્મિક મહત્વને કારણે પ્રખ્યાત છે. દર વર્ષે 3 દિવસ માટે આ નદી લાલ થઈ જાય છે.

Published on: August 06, 2025