ગુજરાતમાં દારૂ પરમિટના વિચિત્ર નિયમો.
ગુજરાતમાં દારૂ પરમિટના વિચિત્ર નિયમો.
Published on: 02nd April, 2026

ગુજરાતમાં દારૂની પરમિટ મેળવવા માટે આરોગ્યના નામે વિચિત્ર નિયમો છે, જેમાં ડોકટરો દ્વારા ભલામણ જરૂરી છે. ફોર્મમાં બીમારીના કારણો પહેલેથી જ છપાયેલા હોય છે. ડોક્ટરો અને WHOના રિપોર્ટ મુજબ, દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, છતાં પરમિટ આપવામાં આવે છે. આખી પ્રક્રિયામાં ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ બોર્ડ સમક્ષ હાજરી આપવી જરૂરી છે. આ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર અને એજન્ટો પણ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે.