ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધથી દૂધ સપ્લાય જોખમમાં.
ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધથી દૂધ સપ્લાય જોખમમાં.
Published on: 17th March, 2026

ઈરાન-અમેરિકા યુદ્ધને પગલે ડેરી ઉદ્યોગ પર સંકટ, LPGની અછતથી મિલ્ક પ્રોસેસિંગ, પેશ્ચરાઇઝેશન અને પેકેજિંગ પર અસર થઈ રહી છે. મહારાષ્ટ્રના ડેરી સંચાલકોએ ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિ નહીં સુધરે તો દૂધ સપ્લાય પ્રભાવિત થશે. માત્ર 10 દિવસનો પેકેજિંગ સ્ટોક બાકી છે. ગેસ સંકટની અસર ડેરી ઉદ્યોગ પર થઈ રહી છે.