અલીબાબા દ્વારા AI માટે અલગ બિઝનેસ ગ્રુપની રચના.
અલીબાબા દ્વારા AI માટે અલગ બિઝનેસ ગ્રુપની રચના.
Published on: 17th March, 2026

ચીની ઈ-કોમર્સ કંપની અલીબાબાએ AI બિઝનેસ ગ્રુપ બનાવવાનો નિર્ણય લીધો છે, જેનું નેતૃત્વ CEO કરશે. આ ગ્રુપ ક્લાઉડ કમ્પ્યુટિંગ, લાર્જ લેંગ્વેજ મોડેલ્સ અને અન્ય ટેકનોલોજી પ્રોજેક્ટ્સને એકસાથે લાવશે. Alibaba તેના ઈ-કોમર્સ મોડેલથી આગળ વધીને AI આધારિત ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, Google અને Microsoft ને ટક્કર આપવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.