અમેરિકાએ ઈરાન સામે યુદ્ધમાં 75000 પાઉન્ડ બોમ્બ લઈ જઈ શકે તેવું સુપરસોનિક બોમ્બર વિમાન ઉતાર્યું.
અમેરિકાએ ઈરાન સામે યુદ્ધમાં 75000 પાઉન્ડ બોમ્બ લઈ જઈ શકે તેવું સુપરસોનિક બોમ્બર વિમાન ઉતાર્યું.
Published on: 16th March, 2026

મિડલ ઈસ્ટમાં ઈરાન સાથેના લશ્કરી સંઘર્ષ વચ્ચે અમેરિકાએ B-1B લેન્સર સુપરસોનિક બોમ્બર વિમાન તહેનાત કર્યું. 'ઓપરેશન એપિક ફ્યુરી'ના સમર્થનમાં આ પગલું ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ ગંભીર બનાવે છે. 'બોન' નામથી ઓળખાતું આ વિમાન પોતાની ગતિ અને વિસ્ફોટકો વહન કરવાની ક્ષમતા માટે જાણીતું છે.