દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો, કુવૈતમાં એટેક અને ટ્રમ્પનો દાવો - 'ઈરાનની શક્તિ ખતમ કરી દીધી'.
દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો, કુવૈતમાં એટેક અને ટ્રમ્પનો દાવો - 'ઈરાનની શક્તિ ખતમ કરી દીધી'.
Published on: 16th March, 2026

મિડલ ઈસ્ટમાં તણાવ, દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલાથી ચિંતા વધી. ઈઝરાયલ દ્વારા બેરૂત પર હવાઈ હુમલા થયા. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ આક્રમક નિવેદન આપ્યું. દુબઈ એરપોર્ટ પર હુમલા બાદ આગ અને ફ્લાઈટ્સ સ્થગિત.