ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી ગુજરાતી થાળી 20% મોંઘી, હોટલોમાં વાનગીઓ ઓછી.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી ગુજરાતી થાળી 20% મોંઘી, હોટલોમાં વાનગીઓ ઓછી.
Published on: 22nd March, 2026

ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ઘરેલુ અને હોટલની ગુજરાતી થાળી મોંઘી થઈ. LPGની અછતને કારણે ગુજરાતી થાળી પર અંદાજિત 20%નો વધારો થયો છે. ગુજરાતીઓમાં તહેવારોમાં હોટલમાં જઈને ગુજરાતી થાળી આરોગવાની રસમ છે, પરંતુ વધતા ભાવથી થાળીનો ખર્ચ વધ્યો છે. ઘણી હોટલો અને રેસ્ટોરન્ટોએ ભાવ વધારો લાગુ કર્યો છે.