યશસ્વીને ફોર્મમાં લાવવા રોહિત શર્માની મદદ? સદી પછી જયસ્વાલનો ખુલાસો.
યશસ્વીને ફોર્મમાં લાવવા રોહિત શર્માની મદદ? સદી પછી જયસ્વાલનો ખુલાસો.
Published on: 03rd August, 2025

India vs England 5th Testમાં રોહિત શર્મા યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા પહોંચ્યો. મેચના બીજા દિવસે સ્ટેન્ડમાં બેઠેલા રોહિત શર્માએ મહેફિલ લૂંટી. તે માત્ર મેચ જોવા જ નહોતો આવ્યો પરંતુ ભારતીય ખેલાડીઓને મદદ પણ કરતો હતો. યશસ્વી જયસ્વાલે સદી ફટકારીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.