ગંભીરા બ્રિજ દુર્ઘટના: SIT તપાસ, સસ્પેન્ડેડ ઇજનેરો નાયકાવાલા અને થોરાટને વોરંટ ઇસ્યુ, ACB રેડ કરશે.
Published on: 03rd August, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટનાની SIT દ્વારા તપાસ: સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર નાયકાવાલા અને નિવૃત અધિકારી થોરાટને વોરંટ ઇસ્યુ થયા. બેદરકારી દાખવનાર અધિકારીઓ સસ્પેન્ડ થયા. વડોદરા-આણંદને જોડતા બ્રિજના તૂટવાથી 21 લોકોએ જાન ગુમાવ્યા. ACBને તપાસ સોંપાઇ, જેના ભાગરૂપે અધિકારીઓના ઘર અને ઓફિસમાં ACB રેડ કરશે અને મિલકતોની તપાસ થશે.

Published on: August 03, 2025