સાઉથ એક્ટર મદન બોબનું 71 વર્ષની વયે કેન્સરથી નિધન.
સાઉથ એક્ટર મદન બોબનું 71 વર્ષની વયે કેન્સરથી નિધન.
Published on: 03rd August, 2025

જાણીતા Tamil Actor મદન બોબ, જે કોમેડિયન, સંગીતકાર અને ટીવી કલાકાર તરીકે પણ જાણીતા હતા, તેમનું 71 વર્ષની વયે કેન્સરના કારણે નિધન થયું છે. તેમના નિધનથી પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગમગીન માહોલ છવાયો છે. Madan Bob એ ગત મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.