ઉત્તરાખંડના હર્ષિલમાં સેના કેમ્પ પૂરથી તબાહ, 8-10 જવાન ગુમ, રેસ્ક્યૂ માટે વાયુસેના જોડાઈ.
Published on: 05th August, 2025
Uttarkashiમાં વાદળ ફાટવાથી ધરાલીમાં પૂર આવ્યું, જેમાં ઘણાં મકાનો દટાયા. હર્ષિલમાં સેનાનો કેમ્પ પણ ઝપેટમાં આવતા 8-10 જવાન ગુમ થયા છે. આ ઘટના મંગળવારે બની અને ત્યારબાદ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. Indian armyના જવાનોની શોધખોળ ચાલુ છે.

Published on: August 05, 2025