Speed Post Tariff: સ્પીડ પોસ્ટ ડિલીવરી ઝડપી અને સુરક્ષિત થશે, સરકાર દ્વારા બદલાવ કરાયો છે.
Speed Post Tariff: સ્પીડ પોસ્ટ ડિલીવરી ઝડપી અને સુરક્ષિત થશે, સરકાર દ્વારા બદલાવ કરાયો છે.
Published on: 27th September, 2025

ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સ દ્વારા ઇનલેન્ડ સ્પીડ પોસ્ટના ટેરિફમાં ફેરફાર કરાયો છે, જે 1 ઓક્ટોબર, 2025થી લાગુ થશે. 1 ઓગષ્ટ 1986થી શરૂ થયેલી આ સર્વિસ દેશભરમાં ઝડપી ડિલીવરી માટે જાણીતી છે. આ બદલાવમાં રેટમાં સુધારા, નવી નોંધણી સેવા, OTP ડિલિવરી, વિદ્યાર્થી ડિસ્કાઉન્ટ અને SMS દ્વારા ડિલિવરીની સૂચનાઓ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ પગલાથી સ્પીડ પોસ્ટ વધુ સુરક્ષિત અને ટેક્નોલોજી આધારિત બનશે.