ભૂકંપ કે સુનામી: કયું વધારે ખતરનાક છે? તબાહીની સરખામણી. જાણો કઈ આફત વધુ વિનાશકારી છે. Earthquake Or Tsunami?
ભૂકંપ કે સુનામી: કયું વધારે ખતરનાક છે? તબાહીની સરખામણી. જાણો કઈ આફત વધુ વિનાશકારી છે. Earthquake Or Tsunami?
Published on: 04th August, 2025

સુનામી અને ભૂકંપ બંને તબાહી લાવે છે, પણ કયું વધુ શક્તિશાળી? ભૂકંપ પૃથ્વીની સપાટી નીચેની ટેક્ટોનિક પ્લેટોના હલનચલનથી આવે છે. તેની તીવ્રતા રિક્ટર સ્કેલથી મપાય છે. સુનામી ભૂકંપ, જ્વાળામુખી કે ભૂસ્ખલનથી થાય છે. તેના મોજાં 800 km પ્રતિ કલાકની ઝડપે વધી શકે છે. Earthquake ની અસર તાત્કાલિક હોય છે જ્યારે સુનામી દરિયાકાંઠા વિસ્તારોને અસર કરે છે અને વધુ ઘાતક છે.