રશિયા INF કરારથી અલગ થયું: યુએસ. પર ન્યુક્લિયર ટેન્શન વધારવાનો આરોપ.
Published on: 05th August, 2025
રશિયા 1987ની ઇન્ટરમીડીયેટ-રેન્જ ન્યુક્લિયર ફોર્સીસ ટ્રીટી (INF) માંથી અલગ થયું, જેનું કારણ અમેરિકાએ ફિલિપાઈન્સમાં ગોઠવેલાં મિસાઇલ્સ છે. રશિયા પોતાને INF ટ્રીટીથી બંધાયેલું માનતું નથી. US પર ન્યુક્લિયર ટેન્શન વધારવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

Published on: August 05, 2025