ચીનમાં રોબોટ્સ બાળકોને જન્મ આપશે, હવે મહિલાઓને ગર્ભવતી થવાની જરૂર નહીં રહે!.
Published on: 13th August, 2025
**China News:** ચીનમાં મહિલાઓની બાળજન્મની સમસ્યા દૂર કરવા કંપની રોબોટ્સ બનાવશે. જે મહિલાઓ બાળકને જન્મ આપવા ગભરાતી હોય અથવા શારીરિક ખામીથી અસમર્થ હોય, તેમને આ robots મદદ કરશે. કાઇવા કંપની એક વર્ષમાં આ robots માર્કેટમાં મૂકશે, જેની કિંમત આશરે બાર લાખ રૂપિયા હશે. સાયન્સ ફિક્શન જેવી વાતને કાઇવા કંપની હકીકતમાં બદલશે.

Published on: August 13, 2025